15705View
2m 19sLenght
42Rating

કેસરનું નામ પડે એટલે કાશ્મીર યાદ આવે. પરંતુ હવે કેસરની ખેતી પર કદાચ કાશ્મીરનો ઇજારો નહી રહે. કારણ કે, સાબરકાંઠાના વડાલી તાલુકાના જેતપુર કંપાના એક ખેડૂતે કેસરની ખેતી કરી નવો રાહ ચિંધ્યો છે.